
તા.૨૧.૦૫. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ખાતે સંતો મંહતો દ્વારા નમૅદા પરિક્રમા પૂર્ણ બાદ રામાનંદ પાકૅ ખાતે યોજવામાં આવેલ બાલીકા પુજન કાયૅક્રમ
દાહોદ શ્રી રામજી મંદિર દાહોદ અને રામાનંદ પાકૅ દાહોદ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ દ્વારા વિવિધ માગંલિક અને ધાર્મિક કાયૅક્રમો નુ આયોજન કરવામાં આવે છેતા જેતરમાં સમગ્ર ભારતના સંતો મંહતો દ્વારા નમૅદા પરિક્રમા પૂર્ણ થયા બાદ માલસર મુકામે શ્રી રામ યજ્ઞ તથા વિવિધ ધાર્મિક કાયૅક્રમો નુ વિશ્ર્વ કલ્યાણ માટે સફળતા પુવૅક આયોજન કરવામાં આવ્યું હતુ આજ કાયૅક્રમ ની ફલશ્રુતિ રુપે રામાનંદ પાકૅ દાહોદ ખાતે કન્યા. બાલીકા પુજન નો કાયૅક્રમ યોજવામાં આવ્યો હતો રામાનંદ પાકૅ ના મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજ દ્વારા કન્યાઓ ના ચરણો ધોઈ ને પુજા કરી ભોજન પ્રસાદી આપવામાં આવી હતી આ અવસર પર રામાનંદ પાકૅ ના સેવાભાવી સભ્યો નુ સન્માન કરવામાં આવ્યું હતુ