BANASKANTHALAKHANI

Lakhani : લાખણી ના વાસણા ગામે સંકલ્પ યાત્રા પહોચતા સ્વાગત કરાયુ

નારણ ગોહિલ લાખણી

વિકસીત ભારત સંકલ્પ યાત્રા આજ રોજ બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકા માં વાસણા(વાતમ) આવતાં લોકો એ ઉમેરકાભર સ્વાગત કરતાં જોવા મળ્યા જેમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રા ગામ ના સીમાડે આવતાં ની સાથે ગામ ની દિકરીઓ માથે કળશ,ઢોલ ના તાલે સમગ્ર ગ્રામજનો એ રથ અને આવેલ મહેમાન શ્રીઓ નું કંકુ ટિલક દ્વારા આગમન સાથે ઉપસ્થિત માનનીય શ્રી.ધારાસભ્ય શ્રી.કેશાજી.ચૌહાણ સાહેબ,તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી.બેલાબેન.પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રામભાઈ.રાજપૂત,તાલુકા મહામંત્રી શ્રી.હીરાલાલ.પટેલ, જિલ્લા સદસ્ય શ્રી.સવજીભાઈ.વાઘેલા,તાલુકા સદસ્ય શ્રી.કરશનજી.રાજપૂત,તાલુકા સદસ્ય શ્રી.હડમતસિંહ,સરપંચ શ્રી કુડા અને વાસણા ના ડાહ્યાજી પુરોહિત,ડેરી મંત્રી શ્રી.સવજીભાઈ,ઉપસરપંચ ગૌસ્વામી વજગર, માજી સરપંચ શ્રી.જેહાજી.ગોહિલ. ભાજપ કાર્યકર્તા શામરાભાઈ.ચૌધરી, લાખણી કો.ઓડિટર શ્રી. વાઘુસિંહ.વાઘેલા,સી.આર.સી શ્રી.વિહાજી.પી.રાજપૂત,આચાર્ય શ્રી.રમેશભાઈ.પરમાર,તલાટી.શ્રી.જીગરભાઈ.રાવળ, તથા અન્ય સંસ્થાઓના ખાતેદાર તથા અધિકારી ની હાજરી માં મહાનુભાવો એ પોતાના હાથે દીપ પ્રાગટ્ય કરીને, વિહોલ સાહેબ એ શાબ્દિક સ્વાગત સાથે કાર્યક્રમ ની શરૂઆત માં ગામ ની દીકરી દ્વારા સ્વાગત ગીત કરીને વિકસીત ભારત સંકલ્પ યાત્રા માં માનનીય શ્રી.નરેન્દ્રભાઇ.મોદી ના સાનિધ્ય માં આવેલ રથ માં ટીવી સ્ક્રીન માં અનેક ઝાંખી બતાવીને ગામ માં રહેલ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર મહિલા નું સન્માન જેમાં પરમાર રંજનબેન,રાજપૂત રમીલાબેન,રાજપૂત સુખીબેન,ઉત્તમ રમતવીર એવા ગોહિલ કલ્પેશભાઈ.બી.,રબારી તુષારભાઈ.રબારી,રાજપૂત દિગ્વિજયસિંહ,ગામ માં લોક કાર્ય કરતી યુવાન ટીમ ના સભ્યો દરજી મહેશભાઈ,તથા રાજપૂત ગોદાજી ધારાસભ્ય શ્રી ના હાથે સન્માન આ સાથે ગામ ના વિકાસ ની વાત માં પ્રતિનિધિત્વ રબારી અરવિંદકુમાર અને સાધુ તનુબેન સરસ રજૂઆત સાથે ગામ ના લાભાર્થી અને અનેક યોજનાઓ લાભ સાથે શ્રી ધારાસભ્ય પોતાના વક્તવ્ય માં આવનારા ૨૦૪૭ ની આત્મનિર્ભર અને વિકસીત રાષ્ટ્ર બને તે માટે બધા સાથે મળી ને એક આવજે લોકો સુધી અનેક લાભો મળે તેવી ખાત્રી સાથે છેલ્લે શપથ સાથે સૌને આવનારા દિવસો માટે શુભેચ્છા પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button