
28 ફેબ્રુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજરોજ થરાદ ખાતે સાયન્સ રિસર્ચ સેન્ટર આનંદ નગર પ્રાથમિક શાળા થરાદ 3 માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે થરાદ કલસ્ટરની થરાદ શાળા નંબર બે તથા ગાયત્રીનગર પે કેન્દ્ર શાળા થરાદ અને આનંદ નગર પ્રાથમિક શાળા થરાદના સંયુક્ત ઉપક્રમે ઉજવણી કરવામાં આવી તેમાં ભાગ લીધી બંને શાળાના વિદ્યાર્થીઓ માર્ગદર્શક શિક્ષક મિત્રો અને આચાર્યશ્રીઓ તેમજ મારી શાળા તમામ શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ અભિનંદન આચાર્યશ્રી આનંદ નગર પ્રાથમિક શાળા થરાદ દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો
[wptube id="1252022"]