LUNAWADAMAHISAGAR

મહીસાગર કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહીસાગર કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ

મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ.

આ બેઠકમાં GSRTC ડ્રાઈવરને રોડ સેફ્ટીની તાલીમ આપવી, જિલ્લામાં આવેલ સ્કુલ કોલેઝમાં ડ્રાઇવરોને રોડસેફ્ટી અંગેની તાલીમ આપવી,મહિસાગર જિલ્લાના અંતરીયાળ વિસ્તારો માટે જરૂરીયાત મુજબ નવા રૂટ તથા ચાલુ રૂટોમાં બસોની સંખ્યામાં વધારો કરવા, લુણાવાડા શહેરમાં આવેલ ગેરકાયદેસર ડીવાઇડરના કટને દુર કરવા ,જિલ્લાના મુખ્ય માર્ગો પર તથા ગામડાના માર્ગો પર મહિસાગર જિલ્લાની જિલ્લા ટ્રાફીક શાખા RTO EXCESS PASSANGER ચેકીંગ હાથ ધરવાની વગેરે બાબતની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

[wptube id="1252022"]
Back to top button