ARAVALLIGUJARATMODASA

અરવલ્લી અને મહિસાગર ) સુજલામ સુફલામ્ કેનાલ માં પાણી બંધ કરવા ના ખેડૂતો નો પાક સુકાયો, ઉચ્ચ કક્ષાએ કરાઈ રજુઆત

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

અરવલ્લી અને મહિસાગર ) સુજલામ સુફલામ્ કેનાલ માં પાણી બંધ કરવા ના ખેડૂતો નો પાક સુકાયો, ઉચ્ચ કક્ષાએ કરાઈ રજુઆત

શ્રી ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સ. સં. લી. ના બે જિલ્લા ના ખેડૂતો (અરવલ્લી અને મહિસાગર ) સુજલામ સુફલામ્ કેનાલ માં પાણી બંધ કરવા ના કારણે પાક સુકાય છે નુકશાન થાય છે અને નવું વાવેતર કરી શકાતું નથી તો તાત્કાલિક બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા તેમજ કિશાન મોરચાના હર્ષદભાઈ પટેલ ની આગેવાની માં કેબિનેટ મંત્રી શ્રી કુવરજી બાવળિયા સાહેબ ને રજુવાત કરી અને યોગ્ય નિકાલ કરવા માં આવે તેવી માંગ કરતા મંત્રી શ્રી એ લાગતા અધિકારી ને ચર્ચા કરી મંગળવાર સુધી માં પાણી આપવા માટે સૂચના આપવા માં આવી

[wptube id="1252022"]
Back to top button