BANASKANTHADHANERAGUJARAT

ધાનેરા એપીએમસી માં બીજા ટર્મ ના અઢી વર્ષ માટે યોજાઈ ચૂંટણી

બનાસકાંઠા…

ધાનેરા એપીએમસી માં બીજા ટર્મ ના અઢી વર્ષ માટે યોજાઈ ચૂંટણી…

ધાનેરા એપીએમસીના ચેરમેન તરીકે વિરલભાઈ પટેલની થઈ વરણી..

પૂર્વમંત્રી હરજીવન પટેલના પુત્ર છે વિરલભાઈ પટેલ..

ભાજપ દ્વારા મેન્ડેડ ફાળવી સરવાનુ મતે કરાઈ વરણી..

ગાંધીનગરના ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજાઈ..

[wptube id="1252022"]
Back to top button