GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:મોરબી રાજકોટ રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા યુવકનું મોત

મોરબી રાજકોટ રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા યુવકનું મોત

ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક અનસ હોટલ પાસે બાઈક સ્લીપ થઈ જતા બાઈક પાછળ બેઠેલા ટંકારાના ઓટાળા ગામે રહી ખેતમજૂરી કરતા મૂળ દાહોદ જિલ્લાના શૈલેષભાઇ અભલાભાઈ કટારાનું ગંભીર ઇજાઓ થતા ગત તા.4ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ રાજુભાઇ અભલાભાઈ કટારાએ આરોપી બાઈક ચાલક અજિતકુમાર દિતિયાભાઈ બામણિયા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

[wptube id="1252022"]
Back to top button