GUJARAT

શ્રી ગુજરાત રાજપુત એકતા મિશન, ગૂજરાત, કરણી સેના વિજાપુર દ્વારા આવેદનપત્ર સુપ્રદ કરાયુ

શ્રી ગુજરાત રાજપુત એકતા મિશન, ગૂજરાત, કરણી સેના વિજાપુર દ્વારા આવેદનપત્ર સુપ્રદ કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શ્રી ગુજરાત રાજપૂત એકતા મિશન તેમજ કરણી સેના દ્વારા રાજપૂત સમાજના અગ્રણી કરણી સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી ની કરવામાં આવેલ કરપીણ હત્યા ને પગલે આરોપીઓને સખ્ત સજા ની માંગણી સાથે તાલુકા રાજપૂત કરણી સેના તેમજ ઠાકોર સેના દ્વારા મામલતદાર ને આવેદનપત્ર સુપ્રદ કર્યું હતું ઠાકોર સેના તેમજ રાજપૂત કરણી સેના ના આગેવાનો દ્વારા ટીબી વિસ્તાર સહિત ના વિવિધ વિસ્તારોમાં રેલી સ્વરૂપ મામલતદાર કચેરીએ પોહચી આવેદનપત્ર સુપ્રદ કર્યું હતું અને ઠાકોર સેના ના આગેવાન કરણીસેના ના આગેવાનો એ માંગણી કરી હતીકે રાજપૂત સમાજના અગ્રણી રાજપૂત કરણી સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી ની અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલી હત્યા ના આરોપીઓ ને સત્વરે ઝડપી સમાજ ને દાખલા રૂપ સખ્ત સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી મામલતદારે આવેદનપત્ર સ્વીકારી રજુઆત ઉપર મોકલી કાર્યવાહી કરવામાં આવે તે રજુઆત મોકલી આપવા નો દિલાસો આપવામાં આવ્યો હતો આ રેલી માં સંઘ સ્થાપક સચિનસિંહ બારડ
સહ સંયોજક નાગેદ્રસિંહ વિહોલ સહ સંયોજક ભરતસિંહ વિહોલ સહ સંયોજક રાજેન્દ્રસિંહ દેવડા
સહ સંયોજક ઇન્દ્રસિંહ વિહોલ યુવા ક્ષત્રિય સેના, વિજાપુરમહેન્દસિહ મકવાણા શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના, વિજાપુર બારડ પંકજસિંહ
વનરાજસિહ ચાવડા હરજીતસિહ રાઠોડ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, વિજાપુર અમિતસિંહ ઠાકોર તેમજ કનકસિંહ વિહોલ સહિત સમગ્ર રાજપૂત સમાજ ઠાકોર ક્ષત્રિય સમાજ ના સમસ્ત યુવકો જોડાયા હતા

[wptube id="1252022"]
Back to top button