
તક.૨૬.૦૬.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દેવગઢ8બારીયા ખાતે પીએસસી કુવાબેંણા ખાતે (JAS)જન આરોગ્ય સમિતિની પ્રથમ રચના કરીને પ્રથમ મીટીંગ
માનનીય ડોક્ટર કલ્પેશ બારીયા તાલુકા આરોગ્ય અધિકારી અને ડોક્ટર રાહુલ રાઠવા મેડિકલ ઓફિસર પ્રા કેન્દ્ર કુવાબૈણા તથા ડો નિધિ સોલંકી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી નીચે મુજબની ચર્ચા કરવામાં આવી માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા રાષ્ટ્રીય કિશોર સ્વસ્થકાર્યક્રમ ની સમજુતી અને પિયર જ્યુકેટરની ભૂમિકા વિશે ચર્ચા કરી
કુટુંબ નિયોજન પદ્ધતિઓ વિશે જાણકારી નાણાકીય વર્ષ ની થયેલ પ્રવૃત્તિઓ અને હિસાબ રજૂ કરવામાં આવ્યા આગામી વર્ષ માટેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું
૧૦૦%ટીબી મુક્ત પંચાયત અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી સાથે સાથે આજરોજ(JAS) કમિટીના સભ્યો અને મેડિકલ ઓફિસર ડો રાહુલ સર તથા ડીઆર.નિધિ તથા PHC સ્ટાફ દ્વારા કુપોષિત બાળકોને પોષણ કીટ આપવામાં આવી રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા અભિયાન ના ભાગરૂપે આજરોજ કિશોરો ને આરોગ્ય એજ્યુકેશન એચબી ટેસ્ટિંગ તેમજ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું અને લાભાર્થીઓને સિકલસેલ વિશે માહિતી આપવામાં આવી તેમજ કાર્યક્રમમાં આરકેએસકે પ્રોગ્રામના પીયર એજ્યુકેટરને મોબાઈલ એપ ડાઉનલોડ કરાવી પિયર મોડ્યુલ આપવામાં આવ્યા