BANASKANTHAGUJARATTHARAD

ડેલ ગામે ઘી ગોકુળ મિલ્ક કલેક્શન સેન્ટરનો શુભારંભ કરાયો

25 ઓગસ્ટ

પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

થરાદ તાલુકાના ડેલ ગામે બનાસ ડેરી દ્વારા સંચાલિત ધી ગોકુળ નગર મિલ્ક કલેક્શન સેન્ટરનો શુભારંભ કરાવ્યો માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ચેરમેન બનાસડેરી સન્મામીય અધ્યક્ષ વિધાનસભા ધારાસભ્ય થરાદ તેમજ બનાસબેંક ડાયરેક્ટ શ્રી શૈલેષભાઇ સાહેબ તેમજ શ્રી ચેરમેન બાબરાભાઈ ચૌધરી જિલ્લા ખરીદવેચાણ સંઘ શ્રી જીવરાજભાઈ તાલુકા સંઘ તેમજ વાઇસ ચેરમેન શ્રી ભાવાભાઈ બનાસડેરી તેમજ ડાયરેક્ટ શ્રી રાયમલભાઈ ચૌધરી તેમજ વિનોદભાઈ, હેમજીભાઈ તેમજ જેતશીભાઈ પટેલ અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..આ મિલ્ક કલેક્શન સેન્ટર શરૂ થતાં આજુબાજુના ગામડાઓમાં રહેતા પશુપાલકો ઘરની નજીક સમયસર દૂધ ભરાવી શકશે, જેના કારણે દૂધની ગુણવત્તા પણ જળવાશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button