
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
લુણાવાડા મદની પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે મદની પ્રાથમિક શાળા ખાતે આજ રોજ વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમા શાળા તરફથી 1 નંબર તથા 2 નંબર 3 નંબર ના બાળકોને સાયન્સ ક્વિઝ તથા સ્પોર્ટ્સ ડે તેમજ વાર્ષિક પરીક્ષામાં ભાગ લીધો હતો શાળા દ્વારા 160 બાળકોને અલગ અલગ ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા તથા શાળાના પ્રમુખ સેક્રેટરી તથા શાળાના આચાર્ય શિક્ષકો તથા મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા
[wptube id="1252022"]









