AMRELIJAFRABAD

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા માં અગ્યાર મો સમુહલગ્નન નું આયોજન કરવામાં આવ્યું હતું.

જાફરાબાદ માં સમસ્ત તડપતા કોળી સમાજ દ્વારા અગ્યાર મો સમુલગં નું આયોજન કરવામાં આવ્યું, અલગ અલગ ગામોથી જાંનો આવી હતી અને તેમનું ધૂમ ધામ થી સવાગત કરવામાં આવ્યું હતું, જાફરાબાદ તાલુકા ની 26 નવ દંપતી એ પ્રભૂતા માં પગલાં પાડયાં હતાં.

સમૂહ લગન માં હાજરી આપતા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી,અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રમુખ કરણભાઈ બારૈયા, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના પ્રમુખ મનહરભાઈ બારૈયા, યોગેશભાઈ બારૈયા, તેમજ જાફરાબાદ તાલુકાના આગેવાનો,સંતો,વગેરે મોટી સખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા

ભૂપત સાંખટ-જાફરાબાદ

અમરેલી

[wptube id="1252022"]
Back to top button