
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા પોલીસે ટ્રાફિક બાબતે ખોલ્યું ત્રીજી નેત્ર……
રાજુલા શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ જ વધવા પામેલ ત્યારે રાજુલા શહેરમાં નવા નિમાયેલ પી.આઇ ગીડા દ્વારા આજે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેમાં રાજુલા શહેરની અવારનવાર અને વારંવાર રાજુલા શાક માર્કેટ ની ફરિયાદ ઊઠવા પામતી ત્યારે આજે રાજુલા શાકમાર્કે ટ્રાફિક બાબતે ધ્યાને આવતા આજે પોતાની ટીમ સાથે રાજુલા શાક માર્કેટમાં ટ્રાફિક બ
ઝુંબેશ ઉઠાવેલી ત્યારે રાજુલા શાકમાર્કેટમાં આપેલા બાંકડાઓની નીચે બેસતા લોકોને આજે કડક સુચના આપવામાં આવેલ છે અને આવતીકાલથી બાંકડા થી નીચે કોઈએ બેસવું નહીં તેવી સૂચના મૌખિકમાં આ રાજુલા ના પીઆઇ દ્વારા આપવામાં આવી ત્યારે રાજુલાના શહેરીજનોએ આ કામગીરીને બિરદાવી છે ત્યારે હજુ પણ રાજુલા શહેરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે રહેતા ટ્રાફિક બાબતે પણ આ નવા નિમાયેલા પીઆઇ યોગ્ય કરે તેવું પણ રાજુલાના શેરીજનોની માંગ ઊઠવા પામેલ છે….









