AMRELILILIYA

લીલીયા મોટા ખાતે વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી PM નરેન્દ્ર મોદીએ કાર્ગો ટર્મિનલ નું લોકાર્પણ કર્યું

લીલીયા રેલવે સ્ટેશન નજીક દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી 50 કરોડના ખર્ચે તૈયાર થયેલ રેલવે ગુડ્સ સેડ ગતિ શક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ નું લોકાર્પણ કરેલ આ ટર્મિનલ 50000 મેટ્રિક ટન અનાજ સાચવવાની કેપીસીટી ધરાવે છે આ લોકાર્પણમાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયા જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરીયા નું સાકરપડો અને સાલ ઓઢાડી રેલવે અધિકારી કલ્પેશ દવે એ સન્માન કરેલ આ તકે ફૂડ કોર્પોરેશન અધિકારી રાજપ્રકાશ,મામલતદાર પંકજ બારૈયા,ટીડીઓ રાદડિયા, ભાજપ અગ્રણી અરુણભાઈ પટેલ, વિપુલભાઈ દુધાત, ભાવેશભાઈ રાદડિયા,સહિતના અગ્રણી આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર હનીફ કાતીયાર

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button