AMRELIDHARI

Murder : પૂર્વ મંત્રી અને ભાજપ નેતાની હત્યા

Amreli : ભાઈ બીજના તહેવારે અમરેલીના ધારીમાં ખૂની ખેલ ખેલાયો હતો. ધારીમાં પૂર્વ મંત્રી અને ભાજપ નેતા મધુબેન જોશીની હત્યા થતાં હડકંપ મચ્યો હતો. મધુ જોશીના પતિ અને પુત્ર પર પણ જીવલેણ હુમલો થયો હતો.

મધુબેન જોશીની હત્યા કરનાર અને પતિ અને દીકરા પર પણ જીવલેણ હુમલો કરનાર તેમનો પડોશી નીકળ્યો છે. પડોશીએ સામાન્ય બોલાચાલીમાં આવો ખૂની ખેલ ખેલ્યો હતો.

પડોશીના હુમલામાં ઘવાયેલા મધુબેનને ગંભીર હાલતમાં અમરેલીની હોસ્પિટલામાં ખસેડવામાં આવ્યાં હતા જ્યાં તેમનું અવસાન થયું હતું. મધુબેનની હત્યા અને તેમના પરિવાર પર થયેલા જીવલેણ હુમલા બાદ ચકચાર મચી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button