
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો
આજરોજ બાબરકોટ ગામે સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબરકોટ તેમજ ગ્રામ પંચાયત બાબરકોટના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું બાબરકોટ ગામના ગામના ગોંદરે તેમજ ગ્રામ પંચાયત કચેરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બાબરકોટ ગામ નું મેદાન તેમજ વગેરે જગ્યા ઓ અંદરથી સ્વચ્છત કરવામાં આવી હતી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ ના ભાગ રૂપે હાજરી આપતા તલાટી મંત્રીશ્રી અને આરોગ્ય કર્મચારી શ્રી જેઠવા સાહેબ,મુકેશ ભાઈ શિયાળ,પૂર્વ સરપંચ શ્રી અનક ભાઈ સાંખટ,ઉપસરપંચ પાસા ભાઈ સાંખટ, સભ્ય શ્રી જીકા ભાઈ સાંખટ,છના ભાઈ સાંખટ.ગામના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ઉપ પ્રમુખ ભગવાન ભાઈ સાંખટ ગામના લોકો દ્વારા સફાઇ કામ કરવામાં આવ્યું બાબરકોટ ગ્રામ પંચાયત તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને ગ્રામજનો તેમજ સરપંચ શ્રી દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં
રિપોર્ટ..ભૂપત સાંખટ
જાફરાબાદ

અમરેલી









