AMRELILILIYA

લીલીયા મોટા ખાતે પોલીસ દ્વારા પેટ્રોલિંગ ફૂટ પેટ્રોલિંગ યોજાયું

લીલીયા મોટા ખાતે રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર,એસપી શ્રી હિમકર સિંહ,ડીવાયએસપી શ્રી ચિરાગ દેસાઈ ના ઓની સુચના અને માર્ગદર્શન મુજબ લીલીયા મોટા ખાતે રામનવમી તહેવારને અનુલક્ષી રામનવમી શોભા યાત્રાના રૂટ પર પી એસ આઇ એસ આર ગોહિલના ઓનાં અધ્યક્ષ સ્થાને ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાય અને ભાઈચારો જળવાય રહે તેવા શુભ હેતુથી ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું

રિપોર્ટર
હનીફ કાતીયાર લીલીયા

[wptube id="1252022"]

One Comment

  1. **mitolyn**

    Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button