BANASKANTHATHARAD

લાલપુર ગામે નંદઘરનું શુભારંભ કરવામાં આવ્યું

18 એપ્રિલ

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

આજરોજ લાખણી તાલુકા ના લાલપુર ગામે નંદ ઘર નું ટી.ડી ઓ સાહેબ શ્રી શામળભાઈ પટેલ દ્વારા રિબીન કાપીને નંદ ઘર નું શુભારંભ કરવામાં આવ્યું હતું.ભારતીય સંસ્કૃતિ મુજબ વેદ મંત્રો ઉચ્ચાર સાથે દિપ પ્રગટાવી ને નંદ ઘર નું શુભારંભ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત મહેમા નો ટી.ડી ઓ સાહેબ શ્રી શામળભાઈ પટેલ,મનરેગા એટી.પી.ઓ દિપસિંગ રાજપુત,વહીવટદાર નરેશભાઈ ચૌધરી,પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે, સરપંચ તલાજી ઠાકોર, રતનપુરી બાપજી,ગોવિંદભાઈ રાજપુત,આંગણવાડીના સુપરવાઇઝર રેખાબેન ડાભી,સી.ડી.પી ઓ સરોજબેન,અને આજુબાજુ
આંગણવાડી ના કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાનો મેમણ બાબુભાઈ,દરજી બબીબેન,મીરાં બેન ઠાકોર,કંકુબેન પટેલ, માણેકબેન ઠાકોર,
ભાવનાબેન,આરતીબેન, કાનુ બેન પટેલ,તેમજ વાલીઓ,અને બાળકોની ઉપસ્થિતિમાં નંદ ઘર નું શુભારંભ કરવામા આવ્યું.અને તલાટી ભરતભાઈ પટેલ તેમના દેખરેખ હેઠળ કાર્યક્રમ યોજીને સંપૂર્ણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું..

[wptube id="1252022"]
Back to top button