AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

રાજ્યમાં ચોમાસું ગત વર્ષે કરતાં કેટલું મોડુ શરૂ થસે જાણો અહી

ભારત મોસમ વિજ્ઞાન વિભાગે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરૂઆતમાં થોડું મોડું થવાનું અનુમાન વ્યક્ત કરતા મંગળવારે કહ્યું કે તે ચાર જૂન સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ મોનસૂન સામાન્ય રીતે 1 જૂનથી કેરળમાં પ્રવેશ કરે છે. તેમાં સામાન્ય રીતે સાત દિવસનો વિલંબ કે ઝડપ સામાન્ય છે.

મોસમ વિભાગ કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું આ વર્ષે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરૂઆતમાં થોડું મોડું થવાની શક્યતા છે. કેરળમાં ચોમાસું ચાર જૂને પહોંચવાની શક્યતા છે. દક્ષિણી રાજ્યમાં ચોમાસું ગત વર્ષે 29 મેના રોજ, 2021માં ત્રણ જૂન અને 2020માં એક જૂને પહોંચ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button