BANASKANTHALAKHANI

બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ ના ઉમેદવાર ગેનીબેન ઠાકોર એ ચુંટણી પ્રચાર ના કર્યા શ્રી ગણેશ

 

નારણ ગોહિલ લાખણી

લાખણી તાલુકાના ઘુણસોલ ખાતે ગેનીબેન ઠાકોર ની પ્રથમ મિટિંગ થી ચુટણી પ્રચાર ના કર્યા શ્રી ગણેશ આજ રોજ વહેલી સવારે નડાબેટ દર્શન કરી ભગવાન ધરણીધર ઢીમા ના આશીર્વાદ લઈ થરાદ થી ઢેર ઢેર ગામડા ઓ મા સ્વાગત લોકોએ કર્યા બાદ લાખણી ખાતે આવી પહોચતા કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકો એ સ્વાગત કર્યું હતુ ત્યાર બાદ લાખણી ના ગેળા મુકામે હનુમાન દાદા ના ચરણો મા શીશ ઝુકાવી લાખણી ના ધુણસોલ મુકામે સભા ને સંબોધન કરવા મા આવ્યા હતુ જેમા ગેનીબેન એ સભા સંબોધતા જણાવ્યું હતુ હુ તમારી દિકરી છુ અઢારે આલમની સાથે રહી છુ આ મારા રુડા પ્રસંગે મામેરું ભરવા ની આ તમારી અને અઢારે આલમ ની જવાબદારી છે તો આપ સૌ મને વોટ આપી મદદરૂપ થજો જેથી આવનારા સમયમાં હુ પણ તમારી રૂણી રહીશ જેમા સાથે કોંગ્રેસ ના જીલ્લા પ્રમુખ પુર્વ ધારાસભ્યો જીલ્લા ડેલીકેટો તાલુકાના ડેલીકેટો વિસ્તાર ના સૌ આગેવાનો યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા*

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button