
તા.૨૪.૦૮.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
ચંદ્રયાન 3 સફળતા પૂર્વક ચાંદ પર લેન્ડિગ કરતા દાહોદનાં મુસ્લિમ સમાજે અનોખી રીતે તિરંગો લેહરાવી મીઠાઈઓ વેહચી જસ્ન બનાવ્યો
આજરોજ તા.23.8.2023 બુધવારનાં રોજ સમશ્ત દાહોદનાં નગરજનોએ ચંદ્રયાન ચાંદ પર ઉતરતા ઉત્સાહ ભેર ઉજવણી કરી હતી તેમાં દાહોદનાં મુસ્લિમ સમાજે પોતાની આગવી રીતે અનોખી રીતે ચંદ્રયાન 3 ચાંદ પર ઉતરતા ઉજવણી કરી જેમાં મુસ્લિમ સમાજએ તિરંગો લહેરાવી તમામએ એક બીજાને મીઠાંઈઓ ખવડાવી સફળતા પૂર્વક ચંદ્રયાન ચાંદ પર ઉતરતા મુસ્લિમ સમાજએ જસ્ન બનાવ્યો ચંદ્રયાન 2 નિષ્ફળ રહ્યા બાદ ચંદ્રયાન 3 મિશન 14 જુલાઈનાં રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને 5 ઓગસ્ટનાં રોજ ચંદ્રયાન 3 એ ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો હતો ચંદ્રયાન 3 આજરોજ ચાંદ પર લેન્ડિગ કરતા દાહોદનાં સમસ્ત મુસ્લિમ સમાજનાં લોકોએ પોત પોતાની રીતે ખુશીયો બનાવી
[wptube id="1252022"]









