GUJARATNAVSARI

નવસારીમાં લાંબા વિરામ બાદ એક વૃદ્ધા નો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લાના દેગામ ગામના પારસી ફરિયામાં રહેતી ૭૫ વર્ષીય વૃદ્ધા નો કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો છે.લાંબા વિરામ બાદ કોરોના નો કેસ પોઝીટીવ સામે આવતા જિલ્લાનો આરોગ્ય તંત્ર એલર્ડ મોડમાં આવી સલામતીના ભાગરૂપે ઘરના તમામ સભ્યોની આરોગ્ય ચકાસણ હાથ ધરી દર્દીને સિવિલમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

દેગામના આ ૭૫ વર્ષીય વૃદ્ધા ઘરમાં પડી ગયા બાદ શરદી ખાંસી અને તાવ ની બીમારી સાથે ખાનગી હોસ્પિટલમાં વૃદ્ધાને દાખલ કરવામાં આવ્યા હતા.ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવતા વૃદ્ધાને નવસારી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી નવસારી સિવિલ હોસ્પિટલ દ્વારા વૃદ્ધાનો ફરી આરટીપીસીઆર રિપોર્ટ કરાવતા  રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સલામતી ના ભાગરૂપે વૃદ્ધાના પરિવારના સભ્યોની તબીબી ચકાસણી કરી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button