
વાત્સલ્યમ સમાચાર
કેવડિયા કોલોની
રિપોર્ટ – અનીશ ખાન બલુચી
એકતા નગર ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી.ડીજે ના તાલ સાથે અને આદિવાસી નૃત્ય સાથે ધામ ધુમથી ઉજવણી કરાઇ.
મોટી શંખ્યા મા આદિવાસી સમાજના આગેવાનો નવ યુવાનો આદિવાસી રેલીમાં જોડાયા.
યુવા નેતા અને ગુજરાત આદિવાસી સમાજના કોંગ્રેસ પાર્ટીના વાઇસ ચેરમેન રણજીતભાઈ દિનેશભાઈ તડવી પણ રેલીમાં જોડાયા હતા .આદિવાસી રેલીની શરૂઆત ગરુડેશ્વર ચાર રસ્તા થી નીકળી કેવડિયા એકતા નગર ખાતે આવેલ ડોક્ટર ભીમરાવ આંબેડકર ની પ્રતિમા ને ફૂલહાર પહેરાવીને નરેબાજી કરવામા આવી.
.હાલમાં મણિપુરમાં જે આદીવાસીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે જેને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં સરકાર પ્રત્યે રોષની લાગણી છે ,
[wptube id="1252022"]









