BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
બોડેલી તાલુકાના સુર્યા ઘોડા હાઇવે રોડ પર ઇકોકાર અને સેલેરિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં મહિલાનું ધટના સ્થળ પર મોત.
મંળતી માહિતી મુજબ આજરોજ બપોરના વાગ્યાના સુમારે બોડેલી થી ડભોઇ તરફ જતી ઇકો કાર તથા ડભોઇ તરફથી બોડેલી થી આવતી સેલેરીઓ કાર સામે ધડાકા પ્યાર ભટકાતા બંને કારનો કચરધાણ વડીગયો હતો અકાસ્મત મતમાં તો ઇકો કારમાં સવાર નડીયાદ છો ઇજા ગ્રસ્તોને ૧૦૮ મારફતે બોડેલી ના સરકારી હોસ્પિટલ માં લાવવામાં આવ્યા હતા માં એટલી હાલત ગંભીર જણા હતા વડોદરા રીફર કરાવવામાં આવ્યા હતા.સેલેરિયો કારમાં સવાર આદિવાસી શર્મિષ્ઠાબેનનુ ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું તેમના પતિ કાંતિભાઈ ઝીણાભાઈ તડવી ને ગંભીર ઇજાના થઇ હતી હતા.અકાસ્મત નેઇલ રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી બોડેલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
[wptube id="1252022"]