
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
તારીખ-09/04/24ને બુધવાર ના રોજ લુણાવાડા ની (પી.એમ.શ્રી)બ્રાંચ શાળા નં-5 માં તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતા માં મતદાન જાગૃતિ નો કાર્યકમ યોજાયો.જેમાં મોટી સંખ્યા માં મહિલાઓ અને પુરુષો જોડાયા હતા,
તાલુકા વિકાસ અધિકારી સાહેબે એક એક મત ની જરૂરિયાત સમજાવી હતી.અને દરેકે મતદાન કરી સો ટકા મતદાન કરવા અપીલ કરી હતી,અને દરેક મતદાર જોડે પ્રતિજ્ઞા લેવડાવી હતી,સમગ્ર કાર્યકમ નું સુંદર આયોજન શાળા ના આચાર્યએ કર્યું હતું, શિક્ષકમિત્રો,બી.એલ.ઓ. ,અને SMC ના સભ્યો હાજર રહ્યા હતા
[wptube id="1252022"]