BANASKANTHALAKHANI
લાખણી ખાતે સ્કિલ ઈન્ડિયા એસ્કોર્ટ કુબોતા લીમિટેડ ટ્રેકટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

નારણ ગોહિલ લાખણી
સ્કીલ ઇન્ડિયા તેમજ એસ્કોર્ટ કુબોતા લિમિટેડ ekl c s r foundation દ્વારા ટ્રેક્ટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ લાખણી બનાસકાંઠા ગુજરાત આજ રોજ કાર્યક્રમ માં મુખ્ય મહેમના તરીકે લાખણી ગ્રામ પંચાયત સરપંચ નાનજીભાઈ પટેલ તથા વહીવટ દાર નરેશભાઈ પટેલ તેમજ તલાટી મીનલ બેન ખત્રી તેમજ કિસાન મોરચા ના પ્રમુખ દિનેશભાઈ ચૌધરી તેમજ શામળભાઇ દેસાઈ કે કે ભેદરું ટ્રસ્ટ ના પ્રમુખ લાલજીભાઈ પટેલ સંજયકુમાર ઘટ્ટે સોશિયલ વર્કર ગામ ખમગાવ જિલ્લા બુલ્ડીના મહારાષ્ટ્ર તેમજ લાખણી તાલુકાના તમામ ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા અને એમને એસ્કોર્ટ કંપની દ્વારા તાલીમ આપવામાં આવી હતી અને ચા નાસ્તો અને જમવાનું આપવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]







