GUJARAT
જંબુસર તાલુકા ના સારોદવાંટા પ્રાથમિક શાળા ખાતે માં 77 માં ગણતંત્ર દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી

જંબુસર તાલુકા ના સારોદવાંટા પ્રાથમિક શાળા ખાતે માં 77 માં ગણતંત્ર દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી અને સંરપચ શ્રી સરસ્વતીબેન સિંધા ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ શ્રી પંચાયતના સભ્યો તેમજ શાળાના શિક્ષકો અને ગ્રામજનો વિદ્યાર્થીઓ નાના બાળકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..
[કેઈન ઓઈલ એન્ડ ગેસ વેદાન્તા લિમિટેડ અને નવરચના મહિલા વિકાસ ટ્રસ્ટ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું
એનએમવીટી ટ્રસ્ટ ના સામાજિક કાર્યકર ચિરાગ રાણા તરફથી કરવામા આવ્યુ.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]