MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારાના મધ્યે બિરાજતા નીલંકઠ મહાદેવ મંદિર મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

ટંકારાના મધ્યે બિરાજતા નીલંકઠ મહાદેવ મંદિર (લક્ષ્મીનારાણ મંદિર) મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

હર્ષદરાય ટંકારા : ટંકારાના મધ્યે બિરાજતા નીલંકઠ મહાદેવ મંદિર (લક્ષ્મીનારાણ મંદિર) ખાતે આજે 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

મહાશિવરાત્રિ નિમિત્તે નીલંકઠ મહાદેવ મંદિરે બપોરે 12 કલાકે આરતી થશે. ત્યારબાદ ભક્તોને ભાંગનો પ્રસાદ આપવામાં આવશે. આ ઉપરાંત આખી રાત જાગરણ, ચાર પોરની આરતી તેમજ ધૂન-ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. તો આ ઉજવણીમાં હાજરી આપવા મંદિરના મહંત નારણગીરી કલ્યાણગીરી ગોસ્વામી દ્વારા ધર્મપ્રેમી જનોને આમંત્રણ છે.

[wptube id="1252022"]
Back to top button