
તા.૦૨.૦૯.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદના ગોધરા રોડ રતનલાલ સોસાયટી સામે હજારિયા ફળિયા નજીક મોટર સાઇકલ ચાલકએ રાહદરીને અડફેટમાં લીધો
દાહોદ શહેર સહિત જિલ્લામાં વાહન ચાલકોની પુર ઝડપ અને વાહનોના ગફલત ભરી રીતે હંકારવાને લઈ અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે જેમાં આજરોજ દાહોદના ગોધરારોડ પર એક મોટર સાઇકલ પર સવાર ત્રણ યુવકો મોટર સાઇકલ લઈ પુર ઝડપે ગોધરારોડ તરફથી જઈ રહ્યા હતા ત્યારે બસ રોડ ઉપર કઈ કારણો સર ઉભી રહી હતી ત્યારે રોડ ની સાઈટમાં જમીયા પછી રોડ બાજુ ફરવા માટે નીકળેલાં ઈસમને મોટર સાઇકલ ચાલકે અફડેટમાં લેતા રાહદારી સહિત મોટર સાઇકલ પર સવાર ચારે યુવકોને શરીરે હાથ પગે ઈજાઓ પહોચી હતી અકસ્માતની જાણ થતા આસપાસના લોકો દોડી આવી તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે દાહોદના ઝાયડસં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
[wptube id="1252022"]