=”ધાનેરા ના apmc ના હોલ માં ભાજપ સંગઠન ની મીટીંગ યોજાઈ જેમાં નવનિર્મિત ભાજપ સંગઠન ના હોદેદારો નું સ્વાગત કરવામાં આવ્યું ભાજપ આગેવાનો એ તમામ કાર્યકરો ને સંગઠિત બની પાર્ટી ને મજબૂત બનાવવા ની હાકલ કરવામાં આવી આવનાર દરેક ચૂંટણી માં હજુ પણ વધુ વિશેસ પરિણામ મળે એવા પ્રયત્ન હાલ થી કરવાની સંગઠન આગેવાનો અને કાર્યકરો ને હાકલ કરવામાં આવી ભાજપ શહેર હોદેદારો ધાનેરા દાંતીવાડા તાલુકા ભાજપ હોદેદારો ને નવીન જવાબદારી ને સફળતા પૂર્વક વહન કરી પરિણામ લક્ષી આયોજન કરી સહુ નો સાથ સહુ નો વિકાસ ના મંત્ર સાથે કામ કરવાની અપીલ કરવામાં આવી સમગ્ર કાર્યક્રમ માં ધાનેરા mla માવજીભાઈ દેસાઈ તાલુકા જિલ્લા ના આગેવાનો હાજરી નોંધાવી હતી
..અહેવાલ માસુંગ ચોધરી ધાનેરા બનાસકાંઠા.”
[wptube id="1252022"]





