GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારા: ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો

ટંકારા: ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના સ્મશાન પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. હરબટીયાળી ગામના સ્મશાન પાસેથી આરોપી અમૃતભાઈ મહાદેવભાઈ નમેરાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ કિંમત રૂપિયા ૩૨૦ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button