BANASKANTHAPALANPUR
સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક બાલવાટિકા વિભાગમાં તુલસી પૂજન દિન ની ઉજવણી કરવામાં આવી


22 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સાળવી પ્રાથમિક શાળાના બાલવાટિકા વિભાગમાં ૨૫ ડિસેમ્બર નિમિત્તે તુલસી પૂજન દિનની ઉજવણી કરવામાં આવી હતી,બાળકોને તુલસી માતા નું મહત્વ સમજાવી પૂજા અર્ચના કરી આરતી ઉતારી,હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ ભગવત ગીતાનું સ્મરણ કરી તુલસી પૂજન દિનની ઉજવણી કરવામાં આવી.આજના કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ,રવિન્દ્રભાઈ મેણાત, બાલવાટિકા સ્ટાફગણ અને નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખશ્રી રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]







