
તા.૨૮.૦૭.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ માં “વન લાઈફ વન લીવર ” થીમ અંતર્ગત 28 જુલાઈ હિપે્ટાઇટીસ ડે ની ઉજવણી
ના ભાગરૂપે NVHCP કમિટી એન્ડ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દાહોદ દ્વારા ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દાહોદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ કેમ્પમાં માં. ડી.ટી.ઓ ડો આર ડી પહાડીયા સર, ઝાયડસ હોસ્પિટલ દાહોદ ના ડો ભરત હઠીલા મેડિકલ સુપ્રીન્ટેન્ડ પ્રકાશ પટેલ સિનિયર મેનેજરશ્રી, ડો શૈલેષ કુમાર માને એન્ડ બ્લડ બૅન્ક ટીમ તેમજ આરોગ્ય સ્ટાફ
ઓ હાજર રહેલ. રક્તદાતાઓ દ્વારા કુલ – 40 યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવેલ છે
[wptube id="1252022"]








