
તા.૦૬.૦૩.૨૦૨4
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો
આજરોજ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે માન.જીલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત ના માર્ગદર્શન અન્વયે 24 માર્ચ વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે ટીબી લેપ્રસી અને એચ. આઇ.વી ના દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો જેમાં 75 યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું આમ બ્લડ ડોનેશન કેમ્પની અંદર ટીબી,લેપ્રસી,એચ.આઇ.વી પ્રોગ્રામના કર્મચારીઓ તથા અન્ય સેવાભાવી વ્યક્તિઓ દવારા બ્લડ ડોનેટ કરીને એક માનવતાનું કાર્ય કર્યું આમ જીલ્લા ક્ષય અઘિકારી ડૉ આર. ડી. પહાડીયા દવારા સૌ રક્તદાતાઓ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો
[wptube id="1252022"]