
મોરબી જિલ્લાના 74 તલાટી કમ મંત્રીઓની આંતરિક બદલી કરવામાં આવી


મોરબી જિલ્લા પંચાયત કચેરીની મહેકમ શાખા દ્વારા જિલ્લાના પાંચેય તાલુકાઓમાં જિલ્લા પંચાયત હસ્તક ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની વહીવટી સરળતા ખાતર તેમની માંગણી અનુસાર બદલી કરવાનો આજે હુકમ કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]









