DAHODGUJARAT

181 અભયમ મહિલા હેલ્પ લાઇન દાહોદ દ્વારા દિવાળી પર્વ નિમિતે રંગોળી દ્વારા શુભ સંદેશ પાઠવવામાં આવ્યો

તા.૧૦.૧૧.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:181 અભયમ મહિલા હેલ્પ લાઇન દાહોદ દ્વારા દિવાળી પર્વ નિમિતે રંગોળી દ્વારા શુભ સંદેશ પાઠવવામાં આવ્યો.

દીવાળી પર્વ નિમિતે રંગોળી દ્વારા અભયમ દ્વારા શુભ સંદેશો પાઠવી દીવાળી પર્વ અને નૂતન વર્ષ ની મંગલ કામનાઓ કરવામાં આવી હતી.

દીવાળી પર્વ નિમિતે પણ પીડીત મહિલાઓ માટે ૨૪*૭ સેવાઓ આપતા ઇમરજન્શી કર્મચારીઓ ખુબ જ આનંદ થી ટીમ સાથે

તહેવાર ની મઝા માણશે

[wptube id="1252022"]
Back to top button