
નારણ ગોહિલ લાખણી
બનાસકાંઠા જીલ્લા ના લાખણી તાલુકાના આગથળા ગામનો વર્ષ જુનો ઈતિહાસ લાખણી ના આગથળા નો વર્ષ જુનો ઈતિહાસ આજે પણ યથાવત છે જય ગુરૂદેવ નુ મંદિર આવેલું છે દિવાળી પછી દેવ દિવાળી ના દિવશે સમગ્ર ગામ લોકો ત્યાં નેજા ચઢાવા મા આવે છે અને દુર થી લોકો ત્યાં દર્શને કરવા ઉમટી પડે છે જ્યારે આજ રોજ કાર્તિકી પૂર્ણિમા ના દિવશે મેળો ભરાયો જેમા લોકો દર્શન કરવા નો અનેરો લાભ લઈ લોકો ની માનતા ઓ પુર્ણ કરાઈ હતી જે દરમિયાન મેળા મા ખાણી પીણી ના સ્ટોલ અને ચકડોળ નો લાભ લઈ મોજ મજા માણી હતી અને મેળા મા હજારો ની સંખ્યા મા ઉપસ્થિત લોકો એ શાંતી થી નિહાળી ધન્યતા અનુભવી

[wptube id="1252022"]







