GUJARATLUNAWADAMAHISAGAR

શહીદ દિન નિમિત્તે મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

શહીદ દિન નિમિત્તે મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું

ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં તથા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિનને દર વર્ષે ૩૦મી જાન્યુઆરીએ ‘શહીદ દિન’ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં આજે સવારે ૧૧.૦૦ વાગે સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવા કલેક્ટર  અને જિલ્લા વિકાસ અધિકારી  સહિત વહીવટી તંત્ર તથા પંચાયત વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહી બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

 

 

[wptube id="1252022"]
Back to top button