
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લાની સંચારી રોગ કમિટી બેઠક કલેકટર ભાવિન પંડ્યાની અધ્યક્ષ સ્થાને યોજાઇ

મહીસાગર જિલ્લા સંચારી રોગ , કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અને સિકલસેસ એનીમિયા કંટ્રોલ પ્રોગ્રામ મિટિંગ કલેક્ટર ભાવિન પંડ્યાની અધ્યક્ષ સ્થાને મિટિંગ હોલ જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ
આ બેઠકમાં સચારી રોગો અને બડ ફ્લૂ સર્વલેન્સ અંગે ચર્ચા ,રોગ ચાળા નિયંત્રણ અંગે સમીક્ષા ,નગર પાલિકા વિસ્તારમાં કલોરીનેશન કામગીરી અને સ્ટોક પોજીશન અંગે ચર્ચા , જાહેર સ્વચ્છતા ની જાળવણી અને કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
[wptube id="1252022"]









