
આસીફ શેખ લુણાવાડા
બ્રાન્ચ શાળા નં.૫, લુણાવાડાના બાળકોને અપાયું તિથિભોજન.

લુણાવાડા શહેરની અને મહીસાગર જિલ્લાની મોટી ગણાતી શાળામાં આજ શાળાના આસિ.શિક્ષક ખલીલભાઈ શેખ તરફથી તા. 16/10/2023 નારોજ બાજુમાં આવેલી બે આગણવાડીના અને બાલવાટીકાથી ધોરણ-8 સુધીના તમામ (૫૯૦જેટલા)બાળકો માટે તિથિભોજનનું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ અને શિક્ષક સ્ટાફે આનંદપુર્વક સ્વાદ માણ્યો.
આ તબક્કે આ કાર્યક્રમને સફળ બનાવવા મા તમામ શિક્ષક ભાઈઓ અને બહેનોનો અગત્યનો ફાળો રહ્યો હતો.
[wptube id="1252022"]









