

વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
તા.૧૮/૯/૨૦૨૩નાં રોજ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી આંતર- કોલેજ મલખમ સ્પર્ધા નવજીવન સાયન્સ કોલેજ દાહોદ ખાતે યોજાઈ હતી, જેમાં આર્ટ્સ કોલેજ ફતેપુરા નાં સેમ -૫ નાં ખેલાડી નિનામા જયેશ એ ભાગ લીધો હતો અને ખૂબ સુંદર દેખાવ કરી ઇન્ટર યુનિ. ટીમ માટે પસંદગી પામ્યાં છે. અને કોલેજનું ગૌરવ વધાર્યું છે તે બદલ કોલેજનાં આચાર્ય શ્રી તથા સ્ટાફ અભિનંદન પાઠવે છે. કોલેજનાં શા. શિ. નિયામક શ્રી ડૉ. યોગેન્દ્રસિંહે માર્ગદર્શન આપ્યું હતું.
[wptube id="1252022"]









