BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

બોડેલી સીફા થી સીફા ૨૭ એમએમની લોહીની ગાંઠ હોમીઓપેથીક દવા ની સારવારથી ઓગળી જતા ડભોઇ ના તાઇ શહીદભાઈ નો સર્જરી ખર્ચ બચ્યો.

બોક્સ:-સીટી સ્કેન ના રિપોર્ટ મુજબ ડોક્ટરોએ ઓપરેશન કરવા માટે જણાવ્યું હતું.

પરંતુ કેટલાક શિફા ક્લિનિકની દવાથી સારા થયેલા અનુભવીઓ એ શહિદભાઈ ને હોમિયોપેથિક ની દવા ચાલુ કરવાનું જણાવ્યું હતું ત્યારબાદ શહીદ ભાઈ બોડેલી ની શિફા ક્લિનિક ઈસ્માઈલ ખત્રી ની હોમિયો પેથીક દવા ચાલુ કરી હતી૪ મહિનાની સારવાર બાદ ૨૭ એમએમ ની લોહીની ગાંઠ હોમિયોપેથીક દવાથી ઓગળી જતા શહિદભાઈ સંપૂર્ણ સ્વસ્થ થતાં જણાવ્યું હતું કે હોમિયોપેથીક ની સારવાર ખૂબ ઓછા ખર્ચે થાયછે અને ૧૦૦% ફાયદો થાય છે જે મારો પોતાનો અનુભવ છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button