
આસીફ શેખ લુણાવાડા

આજ રોજ કૌશિક એકેડમી… નર્ષિગ કોલેજ, લુણાવાડા ખાતે… બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત..”વિદ્યાર્થી જાગૃતિ સેમિનાર” નું આયોજન કરેલ જેમાં મહિલા પોલીસ સ્ટેશનના psi.કે.કે.પરમારમેમ, મહિલા અને બાલવિકાસ વિભાગના (DHEW)જેન્ડર સ્પેશ્યલિસ્ટ :- દીપિકાબેન ડોડીયાર, સામાજિક કાર્યકર :-સોનલબેન પડ્યાં , બેન્ક ઓફ બરોડાના flc કાઉન્સેલર : વનીતાબેન પટેલ, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર:- નીલેશ્વરીબેન તેમજ મહિલા પોલીસ સ્ટેશન સ્ટાફ હાજર રહેલ … આ કાર્યકમમા 181 મહિલા હેલ્પ લાઇન , સખી વન સ્ટોપ સેન્ટર, vmk, મહિલા સહાયતા કેન્દ્ર, સંકટ સખી app, મહિલા હેલ્પ ડેસ્ક, સી ટીમ, સોશિયલ મીડિયા , ઘરેલુહિંસા act 2005, વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલબન યોજના… ઉપરોક્ત તમામ યોજના દ્વારા વિદ્યાર્થીનીઓને આત્મવિશ્વાસ વધે અને અન્યાય સામે પ્રતિકાર કરી શકે તે હેતુ થી વિદ્યાર્થીઓને સુરક્ષા, સલામતી અને કલ્યાણકારી યોજનાની માહિતી આપી હતી









