
આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના યુવા ઉત્સવ 2023 અંતર્ગત સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ – કેશોદ ની વિદ્યાર્થીની કટારા દેવાયબેન – લોક વાર્તા માં પ્રથમ ક્રમ , પાંચાલિયા આરતીબેન અને તેના ગૃપે ભજનમાં પ્રથમ ક્રમ તેમજ ચિત્રકામ માં કોડીયાતર લીલુબેન નો તૃતિય ક્રમ પ્રાપ્ત થયો હતો. શાળાના આચાર્ય રૂપાપેરાબેન અને શિક્ષકોએ સ્પર્ધામાં ભાગ લેનાર અને ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થિનીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેવું શાળાના શિક્ષક શ્રી ડી.પી.કરમટાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ
[wptube id="1252022"]





