
30 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
દાંતા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ સરભવાની સિંહ વિદ્યાલય દાંતા મુકામે યોજાઈ ગયો જેમાં જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડા એ ઉત્કૃષ્ટ પરિણામ મેળવેલ છે.*વયજૂથ 6 થી 14 વર્ષ:*(1) નિબંધ સ્પર્ધા : ગેલોત જાનકીબા રાજેન્દ્રસિંહ : પ્રથમ(2) વકતૃત્વ :દિયોલ કૃપાબા વિક્રમસિંહ :પ્રથમ(3) સમુહગીત : પરમાર જયાબા માનસિંહ અને ગ્રુપ : પ્રથમ *વય જૂથ 15 થી 20 વર્ષ :*(1) વકતૃત્વ : ગેલોત ધાર્વીબા અજીતસિંહ : પ્રથમ(2) નિબંધ : પ્રજાપતિ વિશ્વાબેન રમેશભાઈ : પ્રથમ(3) લગ્નગીત : પ્રજાપતિ ખીલનબેન જયંતીભાઈ અને ગ્રુપ : પ્રથમ(4 ) લોકનૃત્ય : ગેલોત મિત્તલબા ગુલાબસિંહ અને ગ્રુપ : પ્રથમઆ સિવાય 2 વિદ્યાર્થીઓ એ દ્વિતિય અને 4 વિદ્યાર્થીઓ એ તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે.ભાગ લેનાર તમામ સ્પર્ધકો તેમજ તેમને તૈયાર કરનાર માર્ગદર્શકશ્રીઓશ્રીમતીહેતલબેન,રેખાબેન,અમૃતાબેન,વર્ષાબેન, મોનાબેન વાલિશ્રી તથા ક્લાર્ક અજીતસિંહ ગેલોત તેમજ તમામ પ્રવૃત્તિ સંચાલક શ્રી દિપકભાઈ પ્રજાપતિ ને શાળાના આચાર્યશ્રી ડી ટી રાઠોડ સાહેબ તેમજ શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા