BANASKANTHADHANERA
ધાનેરા માં દિવ્યાંગ વ્યક્તિઓની નિ:શુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

ધાનેરા માં દિવ્યાંગ વ્યક્તિઓની નિ:શુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
ધાનેરા તાલુકાના મોટી સંખ્યામાં દિવ્યાંગ સ્ત્રી પુરુષ બાળકો સામેલ થયા હતા સામેલ થયેલ દિવ્યાંગ, લોકોને વ્હીલ સાયકલ તેમજહાથ -પગ ના સ્ટેક્ચર જેવા સાધનો અપાયા હતા એમાં ૪૦ જેટલી વીલ સાયકલો આપી હતી પ્રસંગે
ધાનેરા અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ ધાનેરા મામલતદાર શ્રી મોડસિંગ રાજપુત ધાનેરા પીઆઇ શ્રી એ.ટી. પટેલ ઓસ્વાલ ભવન ટ્રસ્ટી હીરાલાલ શાહ બનાસકાંઠા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી મનીષભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહી
દિવ્યાંગોની તિલક કરી સાધન સામગ્રી આપવામાં આવેલ હતી આ પ્રસંગે જૈન સાધ્વી મહારાજ સાહેબ શ્રી એ પણ લોકોને મનુષ્ય પ્રત્યે એકબીજાને મદદરૂપ થવાની હાકલ કરી હતી અને આ સેવાભાવી સંસ્થાને માનવ સેવાની કામગીરી બાબત ધન્યવાદ પાઠવ્યા હતા
અહેવાલ માસૂંગ ચોધરી
[wptube id="1252022"]







