

વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
વિશ્વવિભૂતિ મહાન વિચારો ધરાવતાં જેમના પૈકી વિશ્વને સૌથી મોટી વિચારધારા બંધારણ ની ભેટ આપનાર એવા બાબા સાહેબ ને યાદ કરતાં ૧૩૨ મી જન્મજયતિ બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકા નું વાસણા(વાતમ) ગામ ખાતે કુદરતી સાનિધ્ય માં આવેલ બાબા સાહેબ ની વીર શિલ્પી પ્રતિમા ને આજ રોજ ગ્રામજનો શ્રી.લીલાભાઈ, શ્રી.ગેમરાભાઈ,
શ્રી.માલાભાઈ, શ્રી.જીતુભાઈ,શ્રી. દિનેશભાઈ, શ્રી.ભેમાભાઈ,શ્રી. હિતેશભાઈ તથા તમામ યુવાન ટીમ પુષ્પો અને દિપથી શણગારી ને સિમ્બોલ ઓફ નોલેજ સમાજનો ઉદ્ધારક ના વિચારોની સાથે બંધારણ એ મહાગ્રંથ કહીને વિહોલ વિજયસિંહ ચંદનસિંહ તથા તેમની બાળટીમ પરેશકુમાર,આઝાદકુમાર,
જયેશકુમાર,મનોજકુમાર, અશોકકુમાર,ભાવેશકુમાર તથા અન્ય બાળકો અન્ય વડીલોશ્રી દ્વારા પુષ્પ સુતરાઉ માળા પહેરાવીને ક્રેક કાપીને જય ભીમ સાદ સાથે બધા નાસ્તો લઈને સાચું જીવન એકતા માં જ સદભાવના વાતો લઈને જોવા મળ્યાં







