
તા.૦૧.૦૭.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ ની રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા “ડોકટર ડે” ની ઉજવણી
દાહોદ. માનવસેવા તથા વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી રાષ્ટ્રીય રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા ડોકટર દીવસ ની ઉજવણી અંતર્ગત દાહોદ ના તબીબો ની સેવાકાર્ય ને બીરદાવી તેઓ નુ સન્માન કરવામાં આવ્યું હતુ સંસ્થા ના પ્રમુખ નરેશભાઈ ચાવડા ની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાયૅક્રમ મા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ ના માનદ્ મંત્રી જવાહરભાઈ શાહ.રોટરી સંસ્થા ના હોદ્દેદારો તથા સીનિયર સીટીઝન ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
[wptube id="1252022"]








