MORBIMORBI CITY / TALUKO

ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બે ગરીબ પરિવાર ની બહેનોને પોતાની સ્વરોજગારી માટે સીવણ સંચા આપવામાં આવ્યા

તા ૨૩/૪/૨૩ ને રવિવાર અને ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બે ગરીબ પરિવાર ની બહેનોને પોતાની સ્વરોજગારી માટે સીવણ સંચા આપવામાં આવ્યા અને સાથોસાથ તેમને સીવણ કેન્દ્ર ચલાવવું હોય તો સહકાર આપવા માં આવશે..

આ સિલાય મશીન ભેટ આપવા માં ગંગા સ્વરૂપ સહાય સમિતિના પ્રમુખ શ્રી દેવકરણ ભાઈ આદરોજા ના માર્ગદર્શન હેઠળ આ સમિતિના સભ્યો શ્રી ટી સી ફૂલતરિયા સાહેબ અને વિનુભાઈ ભટ્ટ તથા સિવણ કેન્દ્રના સંચાલિકા હેતલબેન ની હાજરીમાં આપવામાં આવ્યા હતા તેમ સમિતિના સભ્ય શ્રી ત્રિભોવન ભાઈ સી ફુલત રિયા ની યાદી માં જણાવાયું છે

[wptube id="1252022"]
Back to top button