DAHODUncategorized

દાહોદ ની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ ખાતે વાલી મીટિંગ યોજાઈ

તા.૧૦.૦૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ ખાતે વાલી મીટિંગ યોજાઈ

દાહોદ ની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજવામાં આવેલ મીટિંગમાં વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્ય માટે વાલીની અને અધ્યાપકની શુ ભૂમિકા હોવી જોઇએ ,કોલેજના નીતિ-નિયમો ભૌતિક સુવિધાઓ અને કોલેજમાં અભ્યાસની સાથે સહઅભ્યાસિક પ્રવૃતિઓથી વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા વલીઓ તરફથી આવેલ સૂચનોના અમલીકરણ કરવાની કોલેજ તરફથી આચાર્ય ડૉ.બી.આર. બોદર સાહેબે ખાત્રી આપી હતી કાર્યક્રમનુ આયોજન પ્રો.જી.જી.સંગાડા સાહેબ દ્વારા કરવામાં આવેલ અને સંચાલનપ્રો.અનુરાધાબેન શર્માએ કર્યુ હતુ

[wptube id="1252022"]
Back to top button